Monday, March 7, 2011

દોસ્તો.
'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં યઝદી કરંજિયા વિશે
બે લેખ છપાયા છે. વાંચો, વિચારો ને અભિપ્રાય આપો.
કદમાં વામન અને કર્મથી વિરાટ એવા શિક્ષણકર્મી નાટ્યકર્મી શ્રી યઝદી કરંજિયા માને છે હસો, હસાવો અને હસાવતાં રહો.
http://www.scribd.com/doc/50204882

જનક નાયક
સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડીની સામે, સૂરત
(
મો.) 98251 12481

Friday, February 18, 2011

જનક નાયકનું પુસ્તક 'અમ્રુતચિંતન'


પુસ્તકો હવે વાંચકો સુધી પહોંચતા થયાં છે એનો આનંદ છે. હમણાં માતાપિતાને વંદન કરવાના હેતુથી સ્વ. મંદાકિની અને સ્વ. રતિલાલ ચૌહાણની સ્મ્રુતિમાં જનક નાયકનું પુસ્તક 'આત્મચિંતન'ની 300 નકલ એમના પરિવારે વ્હેંચી હતી.
આત્મચિંતન - લે. જનક નાયક કિ. રૂ. 40-00
પુસ્તકપ્રસાર માટે સહયોગ આપવા માટે 'શાંતમ' પરિવારનો આભાર

Tuesday, February 15, 2011

રશ્મિકાંત શેઠ વિશેનો લેખ વાંચો -

'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં રશ્મિકાંત શેઠ વિશે તા. 15-2-11ના મંગળવારે લેખ છપાયો છે. વાંચો, વિચારોને અભિપ્રાય આપો.
શાસ્ત્રિય રાગ આધારિત ફિલ્મી ગીતોના એન્સાઈક્લોપીડિયા જેવા રશ્મિકાંત શેઠ માને છે કે, સંગીત જેવી કલાનો નશો બીજાં ક્ષેત્રોમાં પણ ઉપયોગી છે.
જનક નાયક, સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડીની સામે, સૂરત
(મો.) 98251 12481

Friday, January 28, 2011

સંવેદન જાન્યુઆરી 2011 અંક, વાર્તા લેખન અને લાલ પતંગ વાર્તાસંગ્રહનો આસ્વાદ

સંવેદન જાન્‍યુઆરી – ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટઃ ભક્તકવિ પ્રેમાનંદ પ્રેમસખી’, ૨. સંપાદકીયઃ સાહિત્‍ય પ્રીત્‍યર્થે ચાલો, આપણે બદલાઇએ...સાહિત્‍ય સર્જક-ભાવક--સાહિત્યિક સંસ્‍થાઓ અને જવાબદારીઓ લેખાંક-૧, ૩. ક કવિતાનો કઃ શબ્‍દ -નાનુભાઇ નાયક, નવલિકાઃ સેવન ટ્રીઝ - જયશ્રી જે. ચૌધરી (કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા- ૨માંની નોંધપાત્ર વાર્તા)   અને દિલ્‍હીથી આગ્રા - પ્રો. જ્યોતિ વૈદ્ય, ૫. વ્‍યક્તિચિત્રઃ મારા ગુરુઓઃ વિ.ર. ત્રિવેદી અને હો. ર. લાંબા - ડૉ.રતન રુસ્‍તમ માર્શલ, બાલસાહિત્‍યના યશસ્‍વી સાહિત્‍યકાર શ્રી યશવંત મહેતા-પ્રદીપ ત્રિવેદી, ૬. વિવેચનઃ મનની રાસલીલાઃ સંવેદનાત્‍મક અને સૌંદર્યદ્રષ્ટિનો સર્જનાત્‍મક વિનિયોગ કરતા લલિત લઘુનિબંધો-ડૉ. બિપિ‍ન આશર, ૭. સંગીતઃ શરદ ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફૂલ્‍લ દેસાઇ, ૮. નવાં પુસ્‍તકો, ૯. સાહિત્‍ય સમાચાર, ૧૦. માહિતીઃ કેતન મુનશી વાર્તા સ્‍પર્ધા-૩ વિશે માહિતી


પ્રેરણા કે. લીમડીના વાર્તાસંગ્રહ 'લાલ પતંગ'નો આસ્વાદલક્ષી પરિચય.


જનક નાયક દ્વારા સુરતની સાર્વ. મિડલ સ્કૂલમાં બાળકોને વારતા કઈ રીતે લખવી તેની સમજ તા. 19-1-11ના રોજ અપાઈ. બારડોલીના મોટા ગામની એકંલવ્ય સ્કૂલમાં તા. 22-1-11ના રોજ અંકિતા નામક વિધ્યાર્થીનીએ જનક નાયકની 'તરસ' નવલકથાનું રસદર્શન કરાવ્યું તથા જનક નાયકે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું તેની તસ્વીરો.

Tuesday, January 18, 2011

દોસ્તો.
'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં તા. 4-11-11ના મંગળવારે લેખ છપાયો છે. વાંચો, વિચારો ને અભિપ્રાય આપો.
બાળઉછેરની ક્ષતિઓ અને શાળાઓમાં અપાતું શિક્ષણ બાળકને ‘યંત્ર’ બનાવે છે, ‘માણસ’ નહિ.
આપણા બાળકને કેવું શિક્ષણ આપવું જોઈએ ? અત્યારે અમેરિકન શૈલિની શાળાઓ બની રહી છે એમાં બાળકને ભણવા મોકલી શકાય ?
વાંચો, વિચારો ને અભિપ્રાય આપો....
http://www.scribd.com/doc/47074690

જનક નાયક