Friday, February 18, 2011

જનક નાયકનું પુસ્તક 'અમ્રુતચિંતન'


પુસ્તકો હવે વાંચકો સુધી પહોંચતા થયાં છે એનો આનંદ છે. હમણાં માતાપિતાને વંદન કરવાના હેતુથી સ્વ. મંદાકિની અને સ્વ. રતિલાલ ચૌહાણની સ્મ્રુતિમાં જનક નાયકનું પુસ્તક 'આત્મચિંતન'ની 300 નકલ એમના પરિવારે વ્હેંચી હતી.
આત્મચિંતન - લે. જનક નાયક કિ. રૂ. 40-00
પુસ્તકપ્રસાર માટે સહયોગ આપવા માટે 'શાંતમ' પરિવારનો આભાર

Tuesday, February 15, 2011

રશ્મિકાંત શેઠ વિશેનો લેખ વાંચો -

'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં રશ્મિકાંત શેઠ વિશે તા. 15-2-11ના મંગળવારે લેખ છપાયો છે. વાંચો, વિચારોને અભિપ્રાય આપો.
શાસ્ત્રિય રાગ આધારિત ફિલ્મી ગીતોના એન્સાઈક્લોપીડિયા જેવા રશ્મિકાંત શેઠ માને છે કે, સંગીત જેવી કલાનો નશો બીજાં ક્ષેત્રોમાં પણ ઉપયોગી છે.
જનક નાયક, સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડીની સામે, સૂરત
(મો.) 98251 12481